वायरल
૧.૫૦ કરોડના મુદ્દામાલ સાથે ૬ ડમ્પર-ટ્રક જપ્ત કરાયા
મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ તંત્રનો સપાટો; ૧.૫૦ કરોડના મુદ્દામાલ સાથે ૬ ડમ્પર-ટ્રક જપ્ત કરાયા
કચ્છ પશ્ચિમ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજ વહન સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરીઃ ભુજના રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ તંત્રનો સપાટો; ૧.૫૦ કરોડના મુદ્દામાલ સાથે ૬ ડમ્પર-ટ્રક જપ્ત કરાયા