બી.એન.ટ્રસ્ટ ના તથાકથિત આક્ષેપો નો રદીયો !! આક્ષેપ કરનાર સામે ન્યાય ના મંદિર ના દરવાજે !!

ચાંદોદ આવેલ બી.એન.ટ્રસ્ટ સામે કેટલાક ઈસમો એ તથાકથિત ગંભીર આક્ષેપ કરવામાં આવેલ જેને લઈ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઠાકોર ભાઈ પટેલ દ્વારા પ્રેસમિડિયા સમક્ષ પુરાવા રજુ કરવામા આવેલ ટ્રસ્ટ ઠાકોર ભાઈ પ્રાગજી ભાઈ પટેલ ની બે વર્ષ પૂર્વે નિમંણુક કરવામાં આવી હતી કહે છે ટ્રસ્ટી ઠાકોર ભાઈ પટેલ સામે ગ્રેન્ડલેબીંગ ની નોટિસ આપવામાં આવી છે ત્યારે ટ્રસ્ટ ની મિલકત ના વિકાસ માટે કાર્ય કરવા થી મિલકત ના માલિક ના બની જવાય ટ્રસ્ટ ના નામે જમીન છે બાંધકામ ની પરવાનગી ગ્રામ પંચાયત માથી ટ્રસ્ટ ના નામે જ માંગવા મા આવી છે સાથે ટ્રસ્ટ માટે દાન ની રકમ ટ્રસ્ટ ની પાવતી આપવામાં આવે છે જેની નોંધ ટ્રસ્ટ ના હિસાબો ના ચોપડે મળી રહે છે બી.એન.ટ્રસ્ટ ચાંદોદ ના બ્રહ્મ સમાજ ના ગરીબ વિધાર્થીઓ માટે શિક્ષણ ની સગવડ કરી આપે છે સાથે સાથે બી.એન.ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઠાકોર ભાઈ પટેલ દ્વારા મિડિયા સમક્ષ પોતાનો પક્ષ મુકતા જણાવેલ છે કે જેમને આક્ષેપ કર્યા છે એ પુરવાર નહીં કરી શકે તો ન્યાય માટે બદનક્ષી નો દાવો કરી ન્યાય ના દરવાજા ખખડાવવામા આવશે એ નક્કી છે એય ઓછું હોય એમ તથાકથિત આક્ષેપ કરનાર ઈસમ ને ટ્રસ્ટ સાથે સ્નાન સુતક નો સંબંધ નથી એમ છતાંય ટ્રસ્ટ ની આબરૂ ને લાંછન લગાડનાર સામે કાયદાકીય પગલાં ટ્રસ્ટ દ્વારા ભરવા મા આવશે એ પણ નક્કી છે