🔥 TRENDING जागृति इन होटल उरई में आयोजित मांगलिक... ਰਵਨੀਤ ਬਿੱਟੂ ਨੇ ਗਠਜੋੜ ਨੂੰ ਲੈ ਕੇ ਦੱਸੀ ਅੰ... सर्किट हाउस उरई में उपमुख्यमंत्री केशव... Patna Sahib Welcomes Thousands for Gur... ಅನ್ನದಾತರೇ, ಆತಂಕ ಬೇಡ… ಇಂದು ಸಂಜೆ 4 ಗಂಟೆಗ... JD(U) Praises Nitish Kumar for 20 Year...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ના કરણપુરમાં મુખ્યમંત્રીએ અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન સમારોહ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 24 Nov 2026, 04:30 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરણપુરમાં અર્બુદા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન સમારોહ યોજાયું,જેમાં સમાજની એકતા અને સંસ્કારસભર સમાજની રચનાનો સંદેશ આપવામાં આવ્યો..

સાબરકાંઠામાં-:
હિંમતનગરના કરણપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શ્રી અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ સમારોહ યોજાયો.સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ સમાજની એકતા, સંગઠન શક્તિ અને સંસ્કારધામના નિર્માણને બિરદાવતાં,શિક્ષિત,સંગઠિત અને સંસ્કારસભર સમાજની રચનાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો..

આ પ્રસંગે ‘આંજણા અસ્મિતા’ સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું, જે અર્બુદા માતાજી પ્રત્યેની સમર્પિતતા અને સ્થાનિક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે.સમારોહમાં ઉપસ્થિત જનતા અને ધાર્મિક સંગઠનો દ્વારા ઉત્સવની સફળતા અને સમાજમાં એકતા વધારવાના પ્રયત્નોનું પ્રશંસન કરવામાં આવ્યું.
📲Get App