🔥 TRENDING મંજુર પર અત્યા ચાર કરતા, મંજુર ને મજીર... विवेक मौर्य ने अकबरपुर में शांति राजभर... अर्जुन मुंडा की माता के निधन पर तमाड़... भोराह में 19 वर्षीय मोहम्मद सुफियान 15... वैश्विक शांति सम्मान 2026 में अनंत अंब... भागलपुर में विक्रमशिला सेतु पुल का नाम...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા રેલ્વે સ્ટેશન ના વિકાસ કાર્યોના ખર્ચ અને કામગીરી ની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા

✍️ Reporter: Hanif Katiyar 🗓 23 Nov 2026, 08:54 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિતીન ત્રિવેદી એ આરટીઆઈ કરી

અમરેલી બ્રેકિંગ ન્યૂઝ...

લીલીયા રેલવે સ્ટેશનના વિકાસકાર્યોના ખર્ચ અને કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા!

લીલીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિનભાઈ આર. ત્રિવેદીએ રેલવે વિભાગ સમક્ષ RTI અરજી કરી પ્લેટફોર્મના બાંધકામ, રિપેરિંગ અને લંબાઈ વધારવાના કામોમાં થયેલા ખર્ચની વિગતો માંગી.

સાથે જ નબળી ગુણવત્તાના કામો અંગે તપાસ થઈ છે કે કેમ અને જવાબદારો સામે શું કાર્યવાહી કરાઈ તેની પણ માહિતી માંગી.

RTIના જવાબ બાદ સમગ્ર મામલે વધુ રજૂઆત કરવાની નીતિનભાઈ ત્રિવેદીએ તૈયારી દર્શાવી છે.
📲Get App