🔥 TRENDING Newlywed Woman in Dholpur Commits Suic... GTA 6 features 40‑year‑old Bengali son... Ajmer Police Arrest 20-Year-Old in Kek... ராணிப்பேட்டை மாவட்டத்தில் தாயை கொன்று... Heavy Rain Forecast for 10 Tamil Nadu... ગિરનાર લીલી પરિક્રમામાં આરોગ્ય વિભાગે...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદમાં બાળલગ્નો રોકવા ૧૦૦ દિવસ નુ અભિમાન

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 21 Nov 2026, 11:30 AM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લા ને બાળલગ્નો મુક્ત કરવા જિલ્લા કાનુની સેવા મંડળ (DLSA) સંકલન બેઠક યોજી , બેઠકમાં ૨૭ નવેમ્બરે વિશ્વ ના (બાળલગ્ન મુક્ત દિવસ) ની ઉજવણી પછી ૮ માચૅ સુધી ૧૦૦ દિવસ નુ અભિયાન ચલાવાનુ નક્કી કરવામાં આવ્યું,, અમદાવાદ માં DLSA સચિવ એમ,,આર, પટેલ ની અધ્યક્ષતા માં બેઠક યોજાઇ હતી, તેમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ને બાળ સુરક્ષા અધિકારી ને પ્રાથમિક શિક્ષણ અધિકારી ને ગ્રામ્ય શિક્ષણ વિભાગ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા,, બેઠકમાં નિર્ણય કર્યો કે સરકારી વિભાગો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને અભિયાન ચલાવાશે,, બાળ લગ્ન મુક્ત અમદાવાદ ના હેતુથી જિલ્લા ના તેમજ તાલુકાના તેમજ ગામડામાં જન જાગૃતિ લાવવા માટે કાયૅકમો યોજાશે
📲Get App