🔥 TRENDING जहराबाद में डीएम ने नशा मुक्त भारत अभि... Bollywood Rolls Out Grand Mythology Fi... Tariq Says Marvel’s ‘Blade’ Reminds Hi... जनगणना 2027 तहसीलदार अमित कुमार सिंह न... Delhi University conducts 103rd Convoc... Udne Ki Aasha Episode on 21 Nov 2026 H...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

હિંમતનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ ધામમાં ટિફિન બેઠક, પ્રવીણસિંહ રેહવરજીનું માર્ગદર્શન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Nov 2026, 09:06 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતીય જનતા પાર્ટીએ હિંમતનગર શહેરમાં જલારામ ધામમાં ટિફિન બેઠકનું આયોજન કર્યું, જેમાં પ્રવીણસિંહ રેહવરજીએ સંગઠન મજબૂતિકરણ માટે માર્ગદર્શન આપ્યું..

સાબરકાંઠામાં-:
હિંમતનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જલારામ ધામ હિંમતનગર ખાતે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું.બેઠકમાં સામાજિક સમરસતા,સંગઠનની એકતા અને આવનારી સંગઠનલક્ષી યોજનાઓ અંગે વિધાનસભા પ્રભારી પ્રવીણસિંહ રેહવરજીએ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને વિગતવાર માર્ગદર્શન આપ્યું..

પ્રવીણસિંહ રેહવરજીએ સંગઠનને વધુ મજબૂત અને સશક્ત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.બેઠકમાં ઉપસ્થિત સભ્યો અને કાર્યકર્તાઓએ આ માર્ગદર્શનને સ્વીકારી, ભવિષ્યમાં પાર્ટીની કામગીરીને મજબૂત શાન માટે સહકાર આપવાની પ્રતિજ્ઞા કરી.
📲Get App