🔥 TRENDING ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା... 19 नवंबर के लिए कई देशों में छुट्टी की... West Bengal CM Mamata Banerjee meets A...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી વીજપોલ ધરાશાયી, વીજળીના થાંભલો તૂટી પડતાં ચકચાર

✍️ Reporter: Gilani Asikali 🗓 19 Nov 2026, 11:45 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના ચંદ્રનગરથી નાનીકુમાદ ગામ વચ્ચે ડાંગર કાપવાના કટર મશીનની અડફેટે વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કટર મશીનની ટક્કરથી વીજળીના થાંભલા તૂટી પડતાં વીજ પુરવઠાને અસર ઊભી થઈ છે. ગામ વીજળી ખોરવાઈ
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. વીજ વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી વીજપોલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App