Jobs & Career
જંગલ સફારી પાર્ક ના કર્મચારીઓ ને પોલીસ વચ્ચે તું તું મેં મેં
પોલીસે જંગલ સફારી ના કર્મચારીઓ ને કાયદાનું કર્યો ઉલ્લેખ
જંગલ સફારી પાર્ક SPZP હડતાળ ને લયને પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ ઓ જંગલ સફારી પાર્ક SPZP માં હડતાળ કરતા કર્મચારીઓ ને દાંત ધમકી આપીને ડરવાની કોસીશ કરી રહ્યા હતા અને કર્મચારીઓ ને કાયદાનું ભાન કરાવતા હતા પરંતુ કર્મચારીઓ એ વળતા જવાબ આપ્યો છે કે જંગલ સફારી ના મેનેજમેન્ટ ને અમે 60 દિવસ નો ટાઈમ આપ્યો છે જે અમારી માંગ પૂરી કરે અને જો માગ પૂરી ન થાય તો અમે જંગલસફારી ને કાયદા મુજબ હડતાળ કરી ને કાયદા નું ભાન કરાવી શું