🔥 TRENDING Meghalaya Launches Digital Transport S... सीओ शाहाबाद देवकीनंदन ने किया थाना सैफ... Meghalaya Transfers Baljek Airport to... Meghalaya Cabinet Chooses Long‑Term Bo... Rakesh Sharma Criticizes Haryana Govt... Stray Bull Fatality: Elderly Woman Kil...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં રાણી તળાવના કામમાં એન્જિનિયરોની ગેરહાજરી અને રેતીની ગુણવત્તા પર ઉઠ્યા સવાલો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 07:40 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં રાણી તળાવની કામગીરી દરમિયાન એન્જિનિયરોની ગેરહાજરી, પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવા અને રેતીની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે..

સાબરકાંઠામાં-:
રાણી તળાવની ચાલુ કામગીરીને લઈને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે.કામગીરીના સ્થળે જવાબદાર એન્જિનિયરોની ગેરહાજરી નોંધાઈ રહી છે,જેના કારણે કામની દેખરેખ અને માનદંડોના પાલન વિશે ચિંતા વ્યક્ત થઈ રહી છે.આ ઉપરાંત મુખ્ય કોન્ટ્રાક્ટરને બદલે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાવવાની ઘટના પણ સામે આવી છે.આ પ્રક્રિયાના નિયમો અને શરતોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે..

સૌથી મોટો સવાલ કામગીરીમાં વપરાતી રેતીની ગુણવત્તા પર ઉઠ્યો છે.નિષ્ણાતો અને સ્થાનિક લોકો દ્વારા રેતીના પ્રમાણ અને ગુણવત્તા પર સંતોષ ન હોવાની આરોપો લગાવાય છે,જેના કારણે રાણી તળાવની રચનાની સુરક્ષા અને ટકાઉપણું પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.
📲Get App