🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લાના દેસાસણમાં ૫૧ સ્વૈચ્છિક રક્તદાતાઓએ જીવનદાન આપ્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 19 Nov 2026, 05:36 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જીએમઆરએસ બ્લડ બેન્કના સહયોગથી દેસાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં ૫૧ લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું..

સાબરકાંઠાના-:
દેસાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે જીએમઆરએસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો.આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ,આશા બહેનો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક ભાગ લીધો..

કુલ ૫૧ લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું,જેમાં પાંચ બહેનોનો સમાવેશ થાય છે.સ્વૈચ્છિક રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળવાની આશા છે. આ ઉમદા સેવાકીય પહેલમાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓને અભિનંદન.રક્તદાન એ મહાદાન છે, જે સમાજમાં સહકાર અને માનવસેવાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે.
📲Get App