Religion
પાટણ માં બહુચર માતા મંદિરે ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું
પાટણ માં બહુચર માતાના મંદિરે ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું
પાટણ ના વોર્ડ નંબર ૩ માં ઘીવટા વિસ્તારમાં બહુચર માતાજીના મંદિરે ભવાઈ નું આયોજન કરેલ હતું આખી રાત ભારે ભીડ જોવા મળેલ હતી લોકો દૂર દૂર થી માતાજી ના દર્શન કરવા અને ભવાઈ જોવા લોકોની ભીડ જોવા મળેલ હતી