Crime
અરવલ્લી પેરોલ સ્ક્વોડ દ્વારા ઉદયપુરના લાલાભાઈ અહારીને એક વર્ષ પછી પકડાયો..
Watch on:
▶️ YouTube
અરવલ્લી જિલ્લા, ગુજરાતમાં પેરોલ સ્ક્વોડે ઉદયપુર, રાજસ્થાનના રહેવાસી લાલાભાઈ ધુળાભાઈ અહારીને એક વર્ષથી નાસતા ફરતા આરોપીને સફળતાપૂર્વક ધરપકડ કરી..
અરવલ્લી જિલ્લાની પેરોલ ફોર્સ સ્ક્વોડે મોડાસા રૂરલ અને શામળાજી પોલીસ સ્ટેશનોની પ્રોહિબીશન સંબંધિત ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી ધરપકડ કરી.ઝડપાયેલ આરોપી લાલાભાઈ ધુળાભાઈ અહારી,જે ભોમટાવાડા,તા.નયાગાવ,ઉદયપુર (રાજસ્થાન) માં રહે છે,તેને સુરક્ષિત રીતે કબ્જામાં લેવામાં આવ્યો..
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ છે કે આ કેદી પ્રોહિબીશન સંબંધિત અનેક ગુનાઓમાં શામેલ હતો અને આ કબજો સ્થાનિક કાયદો અમલ માટે મહત્વપૂર્ણ પગલું છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યુ છે કે આ કેદી પ્રોહિબીશન સંબંધિત અનેક ગુનાઓમાં શામેલ હતો અને આ કબજો સ્થાનિક કાયદો અમલ માટે મહત્વપૂર્ણ પગલું છે.