🔥 ट्रेंडिंग हाईकोर्ट ने बाघों की मौत की अधूरी रिपो... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં શ્રી જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા માનસિક દિવ્યાંગજનોને ધાબળા અને સર્વાંગી સેવાઓનું વિતરણ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 18 नव. 2026, 09:19 PM 👁 53
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

16 નવેમ્બર 2026 ના રોજ હિંમતનગરના મહેતાપુરા સ્થિત શ્રી જય જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ માનસિક દિવ્યાંગજનોને ધાબળા, ભોજન, સ્વચ્છતા અને આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી..

સાબરકાંઠામાં-:
16 નવેમ્બર 2026 ના રોજ હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં શ્રી જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ દ્વારા દિવ્યાંગજનોના સન્માન અને સેવાભાવના હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદ અને પરિવારથી વિખૂટા પડેલા માનસિક દિવ્યાંગજનોને ધાબળા, ભોજન, સ્નાન, સ્વચ્છ વસ્ત્રો, વાળ-નખની સફાઈ તેમજ આરોગ્યલક્ષી સારવાર જેવી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી..

આસ્રમ દ્વારા આપવામાં આવેલી આ સેવાઓ સમાજમાં કરુણા,સહાનુભૂતિ અને માનવતાનો ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે અને દિવ્યાંગજનોને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સહાય કરે છે.ટ્રસ્ટનું આ પ્રકારનું સામાજિક કાર્ય સ્થાનિક સમુદાયમાં સકારાત્મક પ્રભાવ પેદા કરે છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખશે.
📲Get App