🔥 TRENDING Atul Kumar Rajasthan United eye back-to-back wins... Hisar-Jodhpur Express Resumes Operatio... Drone discovered in residential area n... କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોરબંદર જિલ્લા ના માધવપુર ના દરિયા મા નાની હોડી ને ડુબાડવા ની કોસીસ

✍️ Reporter: Husain dhoki 🗓 18 Nov 2026, 01:59 PM 👁 55
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પોરબંદર જિલ્લા ના માધવપુર ઘેડ ના 5 નોટિકલ માઈલ દૂર દરિયા મા એક નાની હોડી પાછળ મોટી બોટો નુ જૂન્ડ મારવા માટે પાછળ પડ્યું
નાની હોડી વાળા નુ કસૂર એટલો જ છે કે પોતાના જળ નુ નુકસાન સુ કરવા કર્યું સુ ગુનો હતો જો મારાં પરિવાર નુ ગુજરાન ચલાવવા નુ એક માત્ર જરિયો જે માછલી ના જળ હતા તેને આ મોટી બોટો ના ઘેરા દ્વારા તોડી નખાયા અને લાખો નુ નુકસાન કરાયું
સુ આ ઘટના ને કોઈ પ્રસાસન ધ્યાને લેશે?
સુ આ નાના ગરીબ મચ્છીમાર ને ન્યાય મળશે?
સુ આ મોટી બોટો દ્વારા ચાલતો આ આતંક આ રીતે જ યથાવત રહેશે?
સુ ગરીબ મચ્છીમારો ને પુતાનું અને પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવવા નહિ દેવાય?
સુ આ મોટી બોટો દ્વારા આવી રીતે જ ક્રૂર અને આતંકી પ્રહારો આમ જ ચાલુ રહેશે ?
📲Get App