🔥 TRENDING સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt... Manipur High Court Declares Producing...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા નાં સમુહખેતી ગામે રાજ્યપાલશ્રી ની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 18 Nov 2026, 03:34 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા નાં સમુહખેતી ગામે રાજ્યપાલશ્રી ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ યોજાયો

રાજુલા....

*સમૂહખેતી ગામે રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોગ કાર્યક્રમ યોજાયો**

રાજુલા તાલુકાના સમૂહખેતી ગામે રાત્રિ રોકાણ બાદ આજે સવારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય યોગ અને પ્રાણાયામ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યોગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

**રીપોર્ટર: સમીર ખોખર | વિજપડી અમરેલી....
📲Get App