🔥 TRENDING జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ધાંગધ્રા આદમી પાર્ટીનોસ્નેહ મિલન કાર્યક્રમ હળવદમાં યોજાયો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 18 Nov 2026, 09:31 AM 👁 145
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેર પ્રમુખ ગુલઝાર ભાઈ અને અન્ય પાર્ટી કાર્યકરોની ઉપસ્થિતિમાં આદમી પાર્ટીનું સ્નેહ મિલન હળવદમાં યોજાયું.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા હળવદ વિધાનસભાનોહળવદમાં આદમી પાર્ટીનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયોઆ કાર્યક્રમમાં પાર્ટીના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને પાર્ટીના સભ્યો વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં ધાંગધ્રા શહેર પ્રમુખ ગુલઝાર ભાઈ, વડાનીયા સહીત પાર્ટીના મુખ્ય કાર્યકરોની હાજરી રહી. તેમણે ઉપસ્થિત સભ્યોને પાર્ટીના લક્ષ્યો અને આવનારા સમય માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી
સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પાર્ટીના સભ્યો વચ્ચે ચર્ચા, અને હળવી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી, જેનાથી સભ્યોમાં ઉત્સાહ અને સહકારની ભાવના વધારી. આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને ઉચ્ચસ્તરે કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.હતો
કાર્યક્રમનું સમાપન પાર્ટીના નેતાઓ દ્વારા આપેલી પ્રેરણાદાયક ભાષણો અને સભ્યોની પ્રતિસાદ સાથે થયું, જે સ્થાનિક સ્તરે પાર્ટીની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App