🔥 TRENDING बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોલીસ અધિકારીઓ અને સ્ટાફનું નવું વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 01:54 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસ અધિકારીશ્રીઓ, કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, RAC અને નાયબ અધિકારીશ્રીઓએ નવા વર્ષની શરૂઆતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો..

અરવલ્લીમાં-:
પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સાથે નવા વર્ષના આગમન નિમિત્તે સ્નેહમિલન (Get Together) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે કલેક્ટર,આસિસ્ટન્ટ કલેક્ટર,RAC,નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા જિલ્લા તમામ અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી..

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ નવા વર્ષ માટે હાર્દિક શુભેચ્છાઓ આપીને નવું વર્ષ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ,સ્વાસ્થ્ય અને સફળતા લાવે તેવી કામના કરી.સ્નેહમિલન કાર્યક્રમમાં સહકાર અને સંગઠનનું મહત્વ દર્શાવતું વાતાવરણ જોવા મળ્યું,જે પોલીસ વિભાગની એકતા અને પ્રેરણાને દર્શાવે છે.
📲Get App