🔥 TRENDING 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા જલારામ બાપા જયંતિ ઊજવણી શોભાયાત્રા

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Nov 2026, 08:31 PM 👁 33
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા જલારામ બાપા જયંતિ
ઊજવણી શોભાયાત્રા નિકળી
રાજુલા બાપા જલારામ જયંતિ
ઉજવણી કરવામા આવી શહેર મુખ્ય માર્ગ હવેલી ચોક હોસ્પિટલ ચોક બસસ્ટેશન પર શોભાયાત્રા નિકલી હતી બેન્ડ વાજા સાથે ધુન પ્રસાદ ભકતો વિતરણ કરવામા આવેલ જલારામ પ્રતિમા વ્યાયામ મંદિર પસે પર્વ ધારાસભ્ય અંબરીશ ડેર વિશ્ર્વ હિન્દુ પરિષદ મંત્રી ચિરાગ ભાઈ બી જોષી દર્શન લાભ લઇ જોડાયેલ હોય રઘુવંશી સમાજ આગેવાન હકુભાઇ ઠક્કર મુકેશભાઈ સોમૈયા જયેશ ભાઈ નાગ્રેચા ધનશ્યામ ભાઈ મશરુ શૈલેષ ભાઈ સુવિધા વાળા રાજુભાઈ મીઠા વાળા ધંધા રોજગાર બંધ રાખી જલારામ ભકતો શોભાયાત્રા મા જોડાયેલ હોય જલારામ મંદિર પુર્ણ થઈ હતી
દેવશીભાઈ બાંભણિયા
📲Get App