🔥 TRENDING Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... Sidhu Moosewala’s Father Balkaur Singh... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्... Congress moves Constitution Protection... Rajasthan Chief Secretary Signs Seoul...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ઠાકોર સમાજના અગ્રણી, પીઢ રાજકીય નેતા અને ગુજરાત રાજયના પૂર્વ શિક્ષણમંત્રી

✍️ Reporter: Damor Rameshbhai 🗓 16 Nov 2026, 07:50 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઠાકોર સમાજના અગ્રણી, પીઢ રાજકીય નેતા અને ગુજરાત રાજયના પૂર્વ શિક્ષણમંત્રી

સ્વ. શ્રી હીરાજી વાલજી ડામોર સાહેબ,

મેઘરજ (કાલીયાકુવા)

ના એટેક આવવાના કારણે દુઃખદ અવસાનના સમાચાર સાંભળી હૃદય અત્યંત વ્યથિત અને શોકમગ્ન છે.

0000

તેમનું નિધન સમગ્ર ઠાકોર સમાજ માટે એક મોટી ખોટ છે.

તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજના ઉત્થાન, શિક્ષણના પ્રસાર, લોકસેવા અને જનકલ્યાણ માટે સમર્પિત કર્યુ હતું.

0000

તેમની સેવા ભાવી વિચારધારા, સમાજ પ્રત્યેનું યોગદાન અને જાહેર જીવનમાં આપેલી સેવાઓ હંમેશાં સ્મરણમાં રહેશે. તેમના અવસાનથી ઠાકોર સમાજે એક અનુભવી આગેવાન અને માર્ગદર્શક ગુમાવ્યા છે.

આ દુઃખદ ઘડીમાં ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, અરવલ્લી સમગ્ર શોકગ્રસ્ત પરિવારજનો, સ્નેહીજનો અને સમર્થકો પ્રત્યે હદયપૂર્વકની સંવેદના વ્યકત કરે છે.
📲Get App