🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ સાયલા લાલજી મહારાજ સ્થળની મુલાકાત લીધી

✍️ Reporter: Vipul Parmar 🗓 16 Nov 2026, 03:19 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભા 61ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણાએ સાયલા લાલજી મહારાજ સ્થળની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને વિધાનસભા 61ના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબએ સાયલા લાલજી મહારાજ સ્થળની મુલાકાત લીધી.

મુલાકાત દરમિયાન તેમણે સ્થળની સ્થિતિ અને સ્થાનિક વિકાસ સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કર્યું.
📲Get App