🔥 ट्रेंडिंग Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... अमेरिकी कंपनियों ने भारत में डिज़ाइन व... अहमदाबाद में तीसरा ऑल इंडिया पुलिस बैड... कर्नाटक बनाम झारखंड: 20 नवंबर 2026 का...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિલાઓને આત્મનિર્ભર, સક્ષમ અને સાહસિક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસો...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 16 नव. 2026, 09:02 AM 👁 44
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિલાઓને આત્મનિર્ભર, સક્ષમ અને સાહસિક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસો...

ગુજરાતમાં કુડો રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવાના હેતુથી યોજાતી આંતરરાષ્ટ્રીય કુડો ટુર્નામેન્ટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, જાણીતા અભિનેતા શ્રી અક્ષયકુમાર અને મહારાણા ઓફ મેવાડ ચેરિટેબલ ફાઉન્ડેશનના ચેરમેન તથા મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડે સહભાગી થઈ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો...

છેલ્લા સાત-આઠ વર્ષથી અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના આયોજનમાં સતત સમય અને સહયોગ આપીને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી

જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ: અભિનેતા શ્રી અક્ષય કુમાર

મહિલા સશક્તીકરણ માટે અક્ષય કુમાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કુડો અને આત્મરક્ષણની તાલીમ આપવાના પ્રયાસો સરાહનીય: ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડ
📲Get App