🔥 TRENDING ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ... West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલી પાણા ખાણ માંથી એક યુવક નો મ્રૃત દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 15 Nov 2026, 11:35 PM 👁 61
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી નાં સાવરકુંડલા હાથસણી રોડ પર આવેલ પાણા ખાણ માંથી એક યુવક નો મ્રૃત દેહ મળી આવેલ

સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.......

અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી......

ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.......

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ રાજુભાઈ ભીમાભાઈ વાઘેલા તરીકે થઈ છે......

પાણાખાણમાં નહાવા ગયેલો આ યુવક ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે......


હાલ સાવરકુંડલા સિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે......



રીપોર્ટર સમીર ખોખર વિજપડી અમરેલી......
📲Get App