🔥 TRENDING ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

ગોવિંદા અને રાણી સુવર્ણકર ની રોમેન્ટિક ફિલ્મ રૂપા ની પહેલી ઝલક

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 15 Nov 2026, 08:21 AM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાની સ્વર્ણકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો ​ગોવિંદા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની રાની સ્વર્ણકાર સાથેની નિકટતાને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. ​આ સંજોગોમાં ગોવિંદાની ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર રાનીએ સોશિયલ મીડિયા પર એક્ટર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.

રાની સ્વર્ણકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો
​ગોવિંદા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની રાની સ્વર્ણકાર સાથેની નિકટતાને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે.
​આ સંજોગોમાં ગોવિંદાની ફિલ્મ 'રૂપા'ની કો-સ્ટાર રાનીએ સોશિયલ મીડિયા પર એક્ટર સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતાં રાનીએ કેપ્શન લખી હતી કે ‘રૂપાની સુંદર ઝલક’.
​રાનીની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. જોકે સૌથી વધુ ચર્ચા રાખી સાવંતની કમેન્ટની થઈ રહી છે. રાખીએ પોસ્ટ પર એક પછી એક લાલ રંગના ગુસ્સાવાળા ઇમોજી શેર કર્યા હતા. રાખી અગાઉ પણ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાના પક્ષમાં ઊભી રહી છે અને અનેક વખત જાહેરમાં ગોવિંદાને ઠપકો પણ આપ્યો છે.
📲Get App