🔥 TRENDING ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ... लखनऊ के कैबिनेट ने काशी विश्वनाथ कॉरिड... ଓଡ଼ିଶାର କେନ୍ଦୁଝର, ମୟୂରଭଞ୍ଜ, ଦେବଗଡ଼ରେ ସ... ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

નૂતન વર્ષના શુભ સંદેશ અને સ્નેહમિલન સમારોહ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 15 Nov 2026, 05:26 PM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત નૂતન વર્ષના શુભેચ્છા અને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી જિલ્લાના કોંગ્રેસ પરિવારના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે આત્મીય મ

નૂતન વર્ષના શુભ સંદેશ અને સ્નેહમિલન સમારોહ

ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત નૂતન વર્ષના શુભેચ્છા અને સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી જિલ્લાના કોંગ્રેસ પરિવારના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે આત્મીય મુલાકાત કરી સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

આવા સ્નેહમિલનના પ્રસંગો પરસ્પર પ્રેમ, એકતા, ભાઈચારો અને સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવે છે.

આ સુંદર આયોજન બદલ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક આભાર.

સૌના જીવનમાં નૂતન વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નવી આશાઓ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ.

હાર્દિક ભટ્ટ
કોર્પોરેટર, વોર્ડ નં. 12
નડિયાદ મહાનગરપાલિકા
પ્રમુખ નડિયાદ શહેર સમિતી#નૂતનવર્ષ #સ્નેહમિલન #ખેડાજિલ્લાકોંગ્રેસસમિતિ #કોંગ્રેસપરિવાર #એકતાઅનેભાઈચારો #સંગઠનશક્તિ #હાર્દિકભટ્ટ #કોર્પોરેટર #નડિયાદમહાનગરપાલિકા #વોર્ડનંબર12 #NadiadCongress #KhedaCongress #CongressFamily
📲Get App