🔥 TRENDING बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં બુદ્ધદેવ માર્કેટની બહાર કાર વીજ પોલ સાથે ટક્કર, કોઈ જાનહાની નહીં

✍️ Reporter: Shahid Mansuri 🗓 15 Nov 2026, 09:52 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચમાં ટેમ્પો વાહન વીજ પોલ સાથે ટક્કર ખાઈ, પોલ ધરાશયી થયો; કોઈ ઇજા નહોતી.

ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ બુદ્ધદેવ માર્કેટની બહાર, એક ટેમ્પો વાહન વીજ પોલ સાથે ટક્કર ખાઈ, પોલ ધરાશયી થયો.

ટેમ્પો ચલાવનાર ડ્રાઈવર પોલને ટક્કર મારતા ઉભેલી સ્વિફ્ટ ગાડી પર વીજ પોલ પરતા ગાડીને નુકસાન થયું પરંતુ કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
📲Get App