🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માણાવદર વિધાનસભાના સ્નેહમિલનમાં ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની જળનીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 15 Nov 2026, 09:09 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માણાવદર વિધાનસભાના સ્નેહમિલનમાં ’આપ’ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સરકારની જળનીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

દરિયામાં વહી જતા મીઠા પાણીને રોકવા ચેકડેમ અને નાના ડેમ જ સાચો વિકલ્પ, પાઇપલાઇન યોજનાઓમાં ભ્રષ્ટાચાર : ગોપાલ ઈટાલિયા

30 વર્ષથી અટવાયેલી કલ્પસર યોજનામાં સર્વેના નામે 2000 કરોડ વપરાયા, છતાં કાઠિયાવાડ પાણી માટે તરસે છે: ગોપાલ ઈટાલિયા

ડર અને લાલચની રાજનીતિ છોડી હવે ખેડૂતો, યુવાનો અને ગામડાના વિકાસ માટે પરિવર્તન લાવવાનો સમય : ગોપાલ ઈટાલિયા

માત્ર ચૂંટણી ટાણે જ પાણી અને વીજળીના વચનો આપી ખેડૂતોને લાચાર બનાવવાનું બંધ થવું જોઈએ : ગોપાલ ઈટાલિયા

2027ની ચૂંટણીમાં ખેડૂતો અને યુવાનોના હિતની સરકાર બનાવવા જાન્યુઆરીથી જ સંગઠનનું કામ શરૂ કરવું પડશે: ગોપાલ ઈટાલિયા
📲Get App