🔥 TRENDING Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning... Health worker’s car seized with foreig... Four dead, three injured in head‑on ca... Lawyers Block Katni Municipal Main Gat... जैकी श्रॉफ और रेखा गुप्ता ने यमुना नदी...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૈનાબાદ સમૂહ લગ્નમાં નવદંપતિઓને હૃદયપૂર્વક શુભેચ્છા

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 15 Nov 2026, 06:48 PM 👁 62
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ પાટડી તાલુકાના જૈનાબાદ ખાતે આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે નવદંપતિઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવવામાં આવી.

આજ રોજ પાટડી તાલુકાના જૈનાબાદ ખાતે જૈનાબાદ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ પવિત્ર અને મંગલમય પ્રસંગે નવજીવનની નવી શરૂઆત કરનાર તમામ નવદંપતિઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.

લગ્ન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે પરિવારોનું મિલન છે. પ્રેમ, વિશ્વાસ, સમર્પણ અને પરસ્પર સમજણના પાયા પર તેમનું દાંપત્યજીવન સુખમય બને તથા જીવનની દરેક ખુશી તેમના આંગણે આવે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

સમાજમાં સમૂહ લગ્ન જેવા સેવાકીય અને ઉમદા આયોજનો દ્વારા સાદગી, સામાજિક એકતા અને સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપતી જૈનાબાદ સમૂહ લગ્ન સમિતિના તમામ આયોજકોને અભિનંદન અને આભાર. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ પણ આ પ્રસંગે હાજરી આપી અને સમુદાયને શુભેચ્છા પાઠવી.
📲Get App