Local
સાબરકાંઠા જિલ્લામાં શ્રી મહાકાળી માતાજીનું નવનિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ..
સાબરકાંઠા જિલ્લામાં આજે શ્રી મહાકાળી માતાજીના નવનિર્મિત મંદિરનું પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયું, જેમાં સ્થાનિક નેતાઓ અને ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિતિ દર્શાવી..
સાબરકાંઠામાં-:
આજરોજ કૃષ્ણકંપા (તેજપુરા) મુકામે આયોજિત શ્રી મહાકાળી માતાજીના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થઈ માતાજીના દર્શન અને પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી. માતાજીના આશીર્વાદ સમગ્ર પંથક પર સદાય બની રહે અને સૌનું જીવન સુખ-શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી પ્રાર્થના..
આ પાવન અવસરે તાલુકા સદસ્ય રબારી વાલજીભાઈ, હિંમત હાઈસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, મેહુલભાઈ પટેલ સહિત ગામના આગેવાનો, કાર્યકર્તા મિત્રો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.