🔥 TRENDING திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ જી,આઇ,ડી,સી,ના પોલીસે બે આરોપી ને ૧૪ વાહનો સાથે પકડયા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 13 Nov 2026, 10:47 AM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ જી, આઇ, ડી,સી, પોલીસ મહાનિરિક્ષક રાઘવેન્દ્ર વત્સ ને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ ના માગૅદશૅન હેઠળ વણ ઉકાળેલા વાહન ચોરીના ગુના ઓ શોધવા માટે ટીમ બનાવવામાં આવી હતી,,બાતમી C C TV ફુટેજ તેમજ ટેકનીકલ તપાસ ના આધારે પોલીસે નિલેશ કુમાર ઉર્ફે બાબુભાઈ રમુભાઈ બકરાણા ગામ ને વણીગામના લાલાભાઈ બોઘાભાઈ ભરવાડ ને ઝબ્બે કરી ને અલગ અલગ ૧૪ વહાનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,
📲Get App