🔥 TRENDING Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i... Cyclone Akvan Forces Cancellation of 4...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં દિવાળી રજાઓમાં સરથાણા નેચરપાર્કમાં હજારો મુલાકાતીઓની ભીડ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Nov 2026, 10:32 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળી અને વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્કમાં families અને આસપાસના વિસ્તારોના લોકોની મોટી સંખ્યાએ મુલાકાત લીધી, જેના કારણે પાર્કમાં હાઉસફુલ જેવી સ્થિતિ સર્જાઈ.

દિવાળી તહેવારો અને વેકેશનના માહોલમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

રજાઓમાં શહેરમાં રોકાતા પરિવારો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા, પાર્કમાં જાણે ‘હાઉસફુલ’ જેવી સ્થિતિ સર્જાઈ.

ખાસ કરીને છેલ્લા પાંચ દિવસમાં જ હજારો મુલાકાતીઓએ પાર્કની મુલાકાત લઈને પ્રકૃતિના સાંનિધ્યમાં નવરાશની પળો માણી, જેના કારણે પાર્કમાં લાખો રૂપિયાની આવક પણ થઈ.
📲Get App