🔥 TRENDING ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ... Cyclone Aqwan 20-21 ତାରିଖରେ ଶିମିଳିପାଳ... ଭୁବନେଶ୍ୱରରେ ଜଳବନ୍ଦୀ, ଗଛ ପଡ଼ିବା ଓ ଅନ୍ୟା... ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કિડાણા સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલી એકિ્ટવા સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ જી.આઈ.ડી.સી. નારીચાણીયા હનુમાન મંદિર પાસેથી ચોરીની એકિ્ટવા કબજે કરી

✍️ Reporter: Naresh katua 🗓 13 Nov 2026, 02:36 AM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કિડાણા સોસાયટી વિસ્તારમાંથી ચોરાયેલી એકિ્ટવા સાથે આરોપીને ઝડપી પાડતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ જી.આઈ.ડી.સી. નારીચાણીયા હનુમાન મંદિર પાસેથી ચોરીની એકિ્ટવા કબજે કરી V94 હજારની કિંમતનું GJ-39-H-8935 નંબરનું એકિ્ટવા વાહન રિકવર ગાંધીધામના કિડાણા સોસાયટી વિસ્તારમાં થયેલી એકિ્ટવા ચોરીનો ભેદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઉકેલી આરોપી મૌલીક નરભેરામ પરમાર ઉં.વ. 20 રહે. મકાન નં 357 અપનાનગર, કિડાણા ગાંધીધામ)ને ચોરીના એકિ્ટવા સાથે ઝડપી પાડ્યો છે. સરહદી રેન્જ-ભુજના પોલીસ| મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક| એ.વી. રાજગોર તથા અંજાર વિભાગના ઇન્યાર્જ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ| ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડની સૂચનાથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જી.આઈ.ડી.સી. નારીચાણીયા હનુમાન મંદિર પાસેથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ.94,000ની કિંમતનું એકિ્ટવા રજી
📲Get App