🔥 ट्रेंडिंग पांच किशोरों पर ऑस्ट्रेलियाई ड्राइव‑बी... सक्रिय अभिलेखीयकर्मी पुनर्जीवित कर रहे... कैनन ने ईओएस R5 कैमरे पर शुरुआती छुट्ट... अरुणाचल प्रदेश के राज्यपाल ने सीमा‑क्ष... असम और अरुणाचल प्रदेश के अधिकारियों ने... अरुणाचल प्रदेश कांग्रेस समिति ने अमित...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાવરકુંડલા શહેરમા મોડી રાતે જેસર રોડ પર યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 12 नव. 2026, 09:33 PM 👁 72
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુલદીપ સાંઢસુર ને છાતીના ભાગે અને પીઠના ભાગે છરી વડે ગંભીર હુમલો થતા સારવાર હેઠળ

અમરેલી-: સાવરકુંડલા શહેરમા મોડી રાતે જેસર રોડ પર યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો

કુલદીપ સાંઢસુર ને છાતીના ભાગે અને પીઠના ભાગે છરી વડે ગંભીર હુમલો થતા સારવાર હેઠળ

પ્રથમ અમરેલી રીફર કર્યા બાદ સ્થિતિ વધુ ગંભીર થતા રાજકોટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડ્યા

ઈજાગ્રસ્ત કુલદીપ સાંઢસુરએ ઇન્સ્ટાગ્રામમા 1 યુવતીને મેસેજ કરતા હુમલો થયો હતો

આરોપી યુવતીને ઇન્સ્ટાગ્રામમાં અગાવથી ફોલો કરતા હતા જેના કારણે મનદુઃખ થતા મામલો બિચક્યો

છરી વડે હુમલો કરનારા આરોપી માનવ રાદડીયા અને ઉદય રાદડિયા સામે ફરીયાદ નોંધાય

પોલીસએ આરોપીને રાઉન્ડપ કર્યા આજે ધરપકડ કરી કાર્યવહી કરશે
📲Get App