🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર શહેર માં કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિક કારખાનામાં આગ

✍️ रिपोर्टर: Samir khokhar vijapadi.amreli 🗓 12 नव. 2026, 02:48 PM 👁 80
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિક કારખાનામાં આગ નાં કારણે મોટા પાયે નુકશાન

ભાવનગર..
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ


બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિરની પાછળના ભાગે આવેલી શૈલેષ ટેડર્સ નામની પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App