स्थानीय
સાબરકાંઠામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનું ઉજવણી..
यहाँ देखें:
▶️ YouTube
૧૧ થી ૧૮ નવેમ્બર સુધી સાબરકાંઠામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની પર્વ તરીકે જનજાતીય ગૌરવ દિવસનું આયોજિત કરવામાં આવશે..
સાબરકાંઠામાં-:
૧૧ થી ૧૮ નવેમ્બર સુધી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’નું આયોજિત કરવામાં આવશે.આ ઉજવણીના ભાગરૂપે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં રાજ્ય અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ કાર્યક્રમની વિગત અને મહત્વ પર ચર્ચા કરી.જનજાતીય ગૌરવ દિવસમાં બિરસા મુંડા જેવા પ્રખ્યાત આદિવાસી નેતા દ્વારા આપેલી સ્વતંત્રતા અને સામાજિક સમાનતા માટેની વિચારધારા પર પ્રકાશ પાડવામાં આવશે, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ચર્ચાઓનું આયોજન છે..
કાર્યક્રમમાં સ્થાનિક જનજાતિ સમુદાયો, શૈક્ષણિક સંસ્થાઓ અને સામાન્ય જનતા ભાગ લેશે, જેથી આ મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિની યાદને સન્માનિત કરી અને જનજાતિ હિતો માટે જાગૃતિ વધારી શકાય.