🔥 TRENDING West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui... Bihar Launches New Police Data Centre,...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

થરાદ તાલુકાના ચાંગડા ગામે આવેલી ગૌશાળામાં ઝેરી ઘાસચારો આવી જતાં ૪૪ ગાયોનાં દુઃખદ મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનાને પગલે ગૌશાળાની મુલાકાત લઈ સમગ્

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 11 Nov 2026, 07:45 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ ગૌશાળાઓમાં ઘાસચારો ગાયોને નીરણ કરવામાં આવે તે પહેલાં તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગૌશાળ

થરાદ તાલુકાના ચાંગડા ગામે આવેલી ગૌશાળામાં ઝેરી ઘાસચારો આવી જતાં ૪૪ ગાયોનાં દુઃખદ મોત થયાં હતાં. આ દુઃખદ ઘટનાને પગલે ગૌશાળાની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.

ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ ગૌશાળાઓમાં ઘાસચારો ગાયોને નીરણ કરવામાં આવે તે પહેલાં તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ગૌશાળાને સહાયરૂપ થવાના હેતુથી સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MP LAD) અંતર્ગત સાંસદ ભંડોળમાંથી રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની ખાતરી આપવામાં આવી હતી.

ગૌશાળાના સંચાલકો સાથે ચર્ચા કરી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સાવચેતી રાખવા તેમજ અન્ય ગૌશાળાઓના સંચાલકો પણ આ બાબતને ગંભીરતાથી લઈ ઘાસચારાની ગુણવત્તા અને સલામતી અંગે વિશેષ તકેદારી રાખે તેવો ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા
📲Get App