🔥 TRENDING विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી- રાજુલાના માંડળ ગામ નજીક બાઈક આડે ભૂંડ આવતા બાઈક સવાર નો અકમસાત

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 11 Nov 2026, 03:10 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વીડિયો થયો વાયરલ

બ્રેકીંગ
અમરેલી- રાજુલાના માંડળ ગામ નજીક બાઈક આડે ભૂંડ આવતા બાઈક સવાર નો અકમસાત

સમગ્ર લાઈવ CCTV કેમેરામાં કેદ બાઈક સવાર નું ઘટના સ્થળે મોત

મૃતક પ્રવીણભાઈ રત્નાભાઇ વાળા ઉંમર 36 પોતાની દુકાને જતા સમયે અકસ્માત સર્જાયો

અકસ્માત 8 તારીખ 3 દિવસ પહેલા સર્જાયો હતો

આજે અકસ્માતના CCTV વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

રિપોર્ટર..યોગેશ કાનાબાર
📲Get App