🔥 TRENDING West Bengal Board Announces HS 3rd Sem... পিয়ালি রাশ ও গ্রামীন মেলা প্রশাসনিক স... Severe Cyclonic Storm Akvan Nears Indi... Tejashwi Yadav Slams Bihar Government... Bihar Law Department Opens 2026 Recrui... Bihar Launches New Police Data Centre,...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી તથા અન્ય દેવ દેવીઓના દર્શન પૂજન કર્યા

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:38 AM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી તથા અન્ય દેવ દેવીઓના દર્શન પૂજન કર્યા તેમજ પૂજ્ય નીરૂમાં અને દાદા ભગવાન સમક્ષ શીશ ઝુકાવી સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસની પ્રાર્થના કરી...

મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયી શ્રદ્ધાળુઓને પણ મળ્યા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી...

#gujaratinformation
📲Get App