🔥 TRENDING Mizoram and Assam Agree to Maintain St... Gorakhpur UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિલ્હીથી સુરત આવતો ટેક્સટાઇલ કન્ટેનર કોસમાડા નજીક ભીષણ આગમાં ફસાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 10 Nov 2026, 09:07 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિલ્હીથી સુરત આવતો ટેક્સટાઇલ રો-મટિરિયલનો કન્ટેનર કોસમાડા નજીક અચાનક આગમાં ફસાઈ ભારે નુકસાન થયું.

સુરતના કામરેજ તાલુકાના કોસમાડા નજીક, દિલ્હીએથી સુરત આવતો ટેક્સટાઇલ રો-મટિરિયલ ભરેલો કન્ટેનર અચાનક ભીષણ આગમાં ફસાઈ ગયો.

શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં આગની જ્વાળાઓએ કન્ટેનરની કેબિન સહિતના ભાગને લપેટમાં લઈ લીધો, જેનાથી ભારે નાસભાગ મચી ગઈ.

આ આગથી કન્ટેનરની સામગ્રી અને વાહનને ગંભીર નુકસાન થયું, અને સ્થાનિક સત્તાવાળાઓએ આગ નિયંત્રણ માટે પગલાં લીધા.
📲Get App