🔥 TRENDING Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાંતિજ તાલુકાના ઝાલા ના મુવાડા ગામ ખાતે નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો

✍️ Reporter: Pravinsinh Zala 🗓 10 Nov 2026, 01:55 PM 👁 138
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ ઝાલા ની મુવાડી ગામ ખાતે આદ્યશક્તિ માતાજીના મંદિરે સમસ્ત ઝાલા પરિવાર નૂતન વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું જેમાં સમસ્ત ઝાલા પરિવારના વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ સહકારી નોકરી માં નિમણૂક પામેલા ઝાલા રાજપાલસિંહ લક્ષ્મણસિંહ , ઝાલા સુરપાલસિંહ કેશરીસિંહ નું સન્માન કરવામાં આવ્યું. અને શ્રી આદ્યશક્તિ માતાજીની માં આરતી કરી મહાપ્રસાદ ને આયોજન કર્યું
📲Get App