🔥 TRENDING UDF സർക്കാരിന്റെ പ്രവാസി വിരുദ്ധ നയങ്ങ... The Times of India Unveils Official Tr... Vulture Declared Nashik's Symbolic Bir... ED Seizes Assets Worth Rs 16.23 Crore... Maharashtra Governor pledges assistanc... Six killed in road accident returning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભુજ તાલુકાના નારાણપર ગામે બેંક નજીક કાર અને બે બાઇક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં બે યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને કારમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી

✍️ Reporter: Naresh katua 🗓 09 Nov 2026, 10:30 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળી ના દિવસે જ બે ના મોત થી અરેરાટી નારાણપરમાં ટ્રિપલ અકસ્માત, 2ના મોત બાદ હોબાળો, કાર સળગાવી ભુજ તાલુકાના નારાણપર ગામે બેંક નજીક કાર અને બે બાઇક વચ્ચે ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં બે યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને કારમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થિતિ તંગ બનતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પરિસ્થિતિને કાબુમાં લીધી. તહેવારના દિવસે બે યુવકના મોતથી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App