🔥 ट्रेंडिंग રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા... आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

દીવાળીએ સ્મિત ખીલે: સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ગરીબ બાળકોને ફટાકડા વિતરણ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 06 नव. 2026, 09:00 PM 👁 89
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિદ્ધાર્થભાઈ પટેલે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને દીવાળીના પાવન પર્વ પર ફટાકડા વિતરણ કરીને તેમના ચહેરા પર આનંદ અને સ્મિત લાવ્યા..

સાબરકાંઠામાં-:
દીવાળી તહેવાર માટે સિદ્ધાર્થભાઈ પટેલે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમમાં તેમણે બાળકોને ફટાકડા આપ્યા, જેનાથી તેમના ચહેરા પર આનંદ અને સ્મિત ખીલી ઉઠ્યું.

બાળકોના ચહેરા પર છલકાતો આનંદ, તેમની આંખોમાં ચમકતી ખુશી અને નિર્દોષ સ્મિત કાર્યક્રમની સાચી સાર્થકતા બની રહ્યા.આ સુંદર પહેલ બદલ સિદ્ધાર્થભાઈ પટેલને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને દીવાળીની આ ખુશીઓ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પાથરે તેવી શુભેચ્છા.
📲Get App