🔥 TRENDING Gujarat Inaugurates 3D Virtual Museum... Gujarat's new waste-to-energy policy o... Thieves steal Rs 1.25 crore of jewelle... Balaghat Air Hostess Murder Case: Vide... ଭୁବନେଶ୍ୱରରେ ଆଗାମୀ ୩ ଘଣ୍ଟାରେ ବର୍ଷା ଏବଂ... West Bengal Board Announces HS 3rd Sem...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 04:22 PM 👁 77
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

વ્યારા સુગરના 850થી વધુ ખેડૂતોના બાકી લેણાંના ₹7.14 કરોડ ચૂકવવાનો નિર્ણય; દિવાળી પહેલાં નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકારે ખેડૂતો માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે 850થી વધુ ખેડૂતોને ₹7.14 કરોડ જેટલી માતબર રકમ શેરડીના બાકી નાણાં પેટે સીધી ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે; આ નાણા દિવાળી પૂર્વે જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવશે. આદિવાસી વિસ્તારના ખેડૂતોના આ પ્રશ્નના નિરાકરણ માટે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીત, પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સહિતના આદિવાસી નેતાઓના વિશેષ પ્રયત્નોને સફળતા મળી...

#GujaratInformation
📲Get App