🔥 TRENDING Sarkari school hua chhori Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ગુજરાતની સંસ્કૃતિ અને ધરતીની આગવી ઓળખ રજૂ કરી

✍️ Reporter: Atul Thakor 🗓 05 Nov 2026, 01:59 PM 👁 53
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણની પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજની NSS સ્વયંસેવિકા પ્રિયા ચૌધરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ‘ભુજની ધરતી’ વિષય આધારિત ટેબ્લોમાં ઉત્સાહભેર ભાગ લીધો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની પરેડમાં ગુજરાતની સંસ્કૃતિ અને ધરતીની આગવી ઓળખ રજૂ કરી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ગુજરાતના એકતાનગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
📲Get App