🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડેએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી...

✍️ Reporter: Atul Thakor 🗓 04 Nov 2026, 09:41 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડેએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી...

મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને ઝૂ તથા જૂનાગઢના પ્રસિદ્ધ સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન વિષયે ચર્ચા-પરામર્શ...

માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નિર્માણ પામેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી (GIFT City)ની મુલાકાતથી પણ પ્રભાવિત થયા...
📲Get App