🔥 TRENDING Swami Aseemanand’s radical service to... ଢେଙ୍କାନାଳ ଜିଲ୍ଲାରେ ବାତ୍ୟା 'ଆକଭାନ' ନିମି... ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍ବାନ୍: ଢେଙ୍କାନାଳ ପୌରପାଳିକା... US Companies Ramp Up Design and Resear... Ahmedabad Hosts Third All India Police... Karnataka vs Jharkhand: Match Preview...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નરોડામાં યુવકની લાકડીઓ અને ધોકાથી માર મારી હત્યા, બે આરોપીઓની ઓળખ

✍️ Reporter: Shukla Manish 🗓 03 Nov 2026, 07:13 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નરોડામાં યુવકની હત્યા – મુખ્ય સમાચાર મુદ્દા:
નરોડામાં જતીન સોલંકી નામના યુવકની હત્યા.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની બહાર 3થી 4 શખ્સોએ લાકડીઓ અને ધોકાથી હુમલો કર્યો હોવાની માહિતી.
મૃતક સુમતિનાથ સોસાયટીમાં રહેતો હતો.
નરોડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી.
બે આરોપીઓની ઓળખ થઈ છે.
આરોપીઓની ધરપકડ માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે.
📲Get App