🔥 ट्रेंडिंग एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण हरियाणा सरकार ने 32 IFS अधिकारियों का... उत्तर भारत में सर्दियों का वायु प्रदूष... सीजीबीएसई ने 2027 के 10वीं और 12वीं बो... छत्तीसगढ़ ने 341 पीएम शृंखला स्कूलों म...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહેસાણા ખાતે કોંગ્રેસનું કિસાન અધિકાર આંદોલન: ખેડૂતોના હકો માટે વિશાળ ધરણાં અને રેલી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 30 अक्टू. 2026, 04:14 PM 👁 89
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કિસાન અધિકાર આંદોલનના અંતર્ગત મહેસાણા ખાતે વિશાળ ધરણાં અને રેલી યોજાઈ, જેમાં વિધાનસભા કોંગ્રેસ નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી અને અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા..

આજરોજ મહેસાણા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત 'કિસાન અધિકાર આંદોલન' અંતર્ગત ઉત્તર ઝોનનું વિશાળ ધરણાં કાર્યક્રમ અને રેલી યોજાઈ.આ કાર્યક્રમમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉકટર તુષારભાઈ ચૌધરી, રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ સાંસદ શક્તિસિંહજી ગોહિલ, CWC મેમ્બર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ખેડૂતો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા..

ખેડૂતોના હકો અને વિવિધ માંગણીઓની વાચા આપવા માટે વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.આ પ્રકારની ગતિવિધિઓ ખેડૂતોના હકો માટે કોંગ્રેસનું બુલંદ અવાજ દર્શાવે છે અને સ્થાનિક સ્તરે નીતિમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરે છે.
📲Get App