🔥 TRENDING ਹੋਟਲ ਵਿੱਚ ਕਤਲ ਦੇ ਬਾਅਦ ਗੰਜਾ ਲੁਕਾਉਣ ਦੀ ਕ... गोपालगंज पहुंचे राजद सुप्रीमो लालू प्र... ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ પર અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 30 Oct 2026, 12:22 PM 👁 95
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવા માટે અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધોરણ ૧ થી ૧૨ના બાળકો માટે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનું આયોજન થયું..

અરવલ્લીમાં આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો,જેમાં ધોરણ ૧ થી ૧૨ના બાળકો માટે ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..

સ્પર્ધા દરમિયાન પોલીસ હેડક્વાર્ટરની ઉપસ્થિતિમાં RPI ડી એન પરમાર હાજર રહ્યા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા.આ પહેલનો હેતુ બાળકોમાં રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને સર્જનાત્મકતાની ભાવના વિકસાવવાનો હતો.ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો અને કલ્પનાઓને ચિત્ર અને શબ્દો દ્વારા રજૂ કર્યા, અને સ્પર્ધાનું સમાપન સકારાત્મક પ્રતિસાદ સાથે થયું.
📲Get App