🔥 TRENDING ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ... लखनऊ के कैबिनेट ने काशी विश्वनाथ कॉरिड... ଓଡ଼ିଶାର କେନ୍ଦୁଝର, ମୟୂରଭଞ୍ଜ, ଦେବଗଡ଼ରେ ସ... ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુન્દ્રા તાલુકાના સાડાઉ ગુંદાલા રોડ પાસે બાઈક સવાર યુવાન ને નડ્યો અક્સ્માત યુવાન નું ઘટના સ્થળે મૌત

✍️ Reporter: Naresh katua 🗓 30 Oct 2026, 11:12 AM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રા તાલુકાના સાડાઉ ગુંદાલા રોડ પાસે બાઈક સવાર યુવાન ને નડ્યો અક્સ્માત યુવાન નું ઘટના સ્થળે મૌત બાઈક સ્લીપ થયી દીવાલ સાથે અથડાઈ ઘટના સ્થળે યુવાન નું મૌત જાગૃત યુવાનો એ યુવાન ને હોસ્પિટલ પહોંચાડ્યો ઓળખાણ માટે સિવિલ હોસ્પિટલ મુન્દ્રા અને મુન્દ્રા પોલીસ નું સંપર્ક કરવો
📲Get App