🔥 TRENDING SGPC President Election: Sukhbir Badal... BJP's Yatra Strategy Faces Scrutiny Ov... Bridge Collapses in Punjab Two Years A... Jorhat MVI Suspended After Challaning... Assam Withholds Fitness Certificates f... Supergas to Invest ₹350 Crore for Expa...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન...

✍️ Reporter: Atul Thakor 🗓 29 Oct 2026, 01:09 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
યુવા પ્રતિભાઓની ભાગીદારીને પ્રોત્સાહન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસનને વધુ અસરકારક બનાવવા અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ગુણાત્મક સુધારા લાવવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ CM ફેલોશિપનો વ્યાપ વધારવાનો મહત્ત્વનો નિર્ણય; ફેલોની સંખ્યા 41થી વધારીને 47 અને પ્રોજેક્ટ્સની સંખ્યા 20થી વધારીને 45 કરવામાં આવી...

IIM અમદાવાદ આ કાર્યક્રમમાં ‘નોલેજ પાર્ટનર’ તરીકે કાર્ય કરશે; આંગણવાડી-પોષણથી આરોગ્ય, કૃષિ, શહેરી વિકાસ અને ‘વિકસિત ગુજરાત @ 2047’ સુધીના વિષયોનો સમાવેશ...
📲Get App