🔥 TRENDING स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

બાયડના સાઠંબા નજીક સરદારપુરા ગામે કપાસના ખેતરમાં ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો.

✍️ Reporter: Amin Akshay kumar purshottam bhai 🗓 29 Oct 2026, 09:06 PM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘટનાની જાણ થતાં જ અજગરને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા.

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલું સરદારપુરા ગામ.
​ઘટના: ગામની સીમમાં કપાસના ખેતરમાં ખેતીકામ દરમિયાન આશરે ૧૫ ફૂટ લાંબો મહાકાય અજગર નજરે પડ્યો.
​માહોલ: કપાસના પાક વચ્ચે વિશાળ અજગર દેખાતાં ખેતરમાં કામ કરતા ખેડૂતો અને મજૂરોમાં નાસભાગ મચી ગઈ.
​લોકોનો જમાવડો: ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં આસપાસના ખેતરોમાંથી અને ગામમાંથી લોકોના ટોળેટોળાં અજગરને જોવા ઉમટી પડ્યા.
​ચિંતા અને ભય: ખેતરમાં ખુલ્લેઆમ વિશાળ અજગર દેખાવાથી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ખેતીકામે જવા બાબતે ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ.
📲Get App